સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરની અસરો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બનિક અણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કાં તો પરમાણુ અથવા વિસ્થાપક સમૂહની અસર હેઠળ ધરા અવસ્થામાં અથવા યોગ્ય આક્રમણકારી પ્રક્રિયકની હાજરીમાં થઈ શકે છે.
$(i)$ અણુમાં હાજર પરમાણુ અથવા વિસ્થાપક સમૂહની અસરને કારણે થતું ઇલેક્ટ્રોન સ્થાનાંતર બંધનું કાયમી ધ્રુવીભવન કરે છે. પ્રેરક અસર (Inductive effect) અને સંસ્પંદન અસરો (Resonance effects) આ પ્રકારના ઇલેક્ટ્રોન સ્થાનાંતરના ઉદાહરણો છે.
$(ii)$ જ્યારે કોઈ પ્રક્રિયક અણુ પર આક્રમણ કરવા માટે નજીક આવે છે ત્યારે અણુમાં કામચલાઉ ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસરો જોવા મળે છે. આ પ્રકારના ઇલેક્ટ્રોન સ્થાનાંતરને ઇલેક્ટ્રોમેરિક અસર (Electromeric effect) અથવા ધ્રુવીભવનીયતા અસર (Polarisability effect) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

મેસોમેરિક અસર (Mesomeric effect) માં શેનો સમાવેશ થાય છે?

નીચે આપેલા કાર્બેનાયનોને સ્થિરતાના ઉતરતા ક્રમમાં ગોઠવો $:$

આપેલા એસિડમાંથી કયા એસિડનું $pKa$ મૂલ્ય સૌથી ઓછું છે?

$C_2H_4$ અણુમાં નીચેનામાંથી શું જોવા મળે છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo